Notice

featured project

GYANOTSAV 19.0 (GUJARATI MEDIUM)

  • Event Date :16 Jan 2025

આદરણીય વાલીશ્રી,
વંદે માતરમ... જયશ્રી કૃષ્ણ...
        આપ સૌને જણાવવાનું કે ગત રવિવાર તારીખ 12/01/2025 ના રોજ જ્ઞાનોત્સવ 19.0 નું આયોજન થયેલું જેમાં તમામ કૃતિમાં રહેલ બાળકોએ ખુબ જ સરસ રીતે પ્રદર્શન કરેલું. આ તમામ કૃતિના પ્રદર્શનના ફોટો નીચે આપવામાં આવેલ લિંકમાં મુકવામાં આવેલ છે. આપશ્રી આ લિંક પરથી પોતાના બાળકોના ફોટો ડાઉનલોડ કરી શકશો.

ફોટો ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરશો    
https://site.fotoowl.ai/kananiphoto298/gallery/75760?pass_key=9192

featured project

GYANOTSAV 19.0 (ENGLISH/HINDI MEDIUM)

  • Event Date :16 Jan 2025

आदरणीय अभिभावक श्री,
        वंदे मातरम।
        आप सभी जानते हैं कि दि.12/01/2025 रविवार के दिन हमारा Annual Function हुआ था। इस फंक्शन में पार्टिसिपेट करने वाले सभी बच्चों के  फोटो लिंक के माध्यम से आपको भेजा गया है।अतः आप अपने-अपने बच्चों के फोटो इस लिंक के माध्यम से डाउनलोड कर सकते हैं।

फोटो डाउनलोड करने के लिए इस लिंक पर क्लिक करें|

featured project

social Media

  • Event Date :13 Sep 2024

વંદે માતરમ,
આપણી શાળામાં થતા પ્રોગ્રામ તેમજ એક્ટિવિટી ફોટો અને  વિડીયો જોવા માટે  આપણી શાળાની નીચે આપેલા  ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ ચેનલની લિંકને લાઈક, ફોલો, સબ્સ્ક્રાઇબ તેમજ તમામ ગ્રુપમાં પણ  શેર કરવા આપ સૌ વાલીશ્રીઓને નમ્ર વિનંતી.

वन्दे मातरम,
       सभी अभिभावकों से अनुरोध है कि हमारे स्कूल के प्रोग्राम, एक्टिविटी के फ़ोटो और वीडियो देखने के लिए हमारे स्कूल के फेसबुक पेज, इंस्टाग्राम और यूट्यूब चैनल के नीचे दिए गए लिंक को लाइक, फॉलो, सब्सक्राइब और शेयर करें।

Instagram

Youtube Channel

featured project

Teacher's Day

  • Event Date :07 Sep 2024

https://youtube.com/shorts/gvBuRtfkF5E?si=zj-u_fk__m_ufmMU

કેમ ઉજવાય છે શિક્ષક દિવસ....?  જાણવા માટે ઉપર આપેલી લિન્ક પર ક્લિક કરો. 

Previous 1 2 3 4 5  ... Next